લવ ની ભવાઈ - 32

(14)
  • 4k
  • 2
  • 1.3k

? લવ ની ભવાઈ - ૩૨ ? સિયા - હા જો.. આ મારી ફ્રેન્ડ... અમે પહેલા ફેસબુક ફ્રેન્ડ હતા પછી અમારી દોસ્તી વધુ ગાઢ થઈ ગઈ અને સારા ફ્રેન્ડ બની ગયા. નીલ ભાઈની ઘરે આવી પછી અચાનક યાદ આવ્યું કે આ તો અહીં જ રહે છે તો આજે સવારે એને કોલ કર્યો અને ફટાફટ પ્લાન કરીને તને અહીં બોલાવ્યો.. દિવ્ય - ( સિયાની ફ્રેન્ડને ) કેમ છો... અને સોરી હો.. ઘરમાં આવતા જ હું તમને એટલું બધુ પૂછવા લાગ્યો... સિયાની ફ્રેન્ડ - અરે કઈ વાંધો નહીં.... સિયા - દિવ્ય ... બીજી એક વાત.... દિવ્ય - હા બોલ ને