રાધા ઘેલો કાન - 18

(13)
  • 4.9k
  • 1
  • 1.6k

રાધા ઘેલો કાન : 18 ગયા ભાગમાં જોયું કે કિશન નિકિતાને મળે કે ના મળે એ વિશે વિચારતો જ હોય છે અને ત્યાં જ નિકિતાનો કોલ આવે છે.. અને નિકિતાને કિશનનો અને રાધિકાનો સાથે બેઠેલા ફોટો મળી જાય છે અને નિકિતા કિશનને કોલ કરે છે અને રડતા રડતા કિશનને હવે મળવા માટે ના કહી દે છે.. હવે આગળ.. ટેબલ પર માથું મૂકીને કયારે સૂઈ જાય છે.. એને ખબર જ નથી રહેતી.. અને એ આટલા બધા વિચારોમાં ખોવાય જાય છે.. કે એની ઊંઘમાં અને સપનામાં પણ ક્યાંક આ બધા પ્રોબ્લેમસ જ ચાલ્યા કરે છે.. અને એના કારણે ઊંઘમાં એકદમ જ ઝબકી