પુરુષ થી લોખંડી પુરુષ - 8

  • 4.4k
  • 1.5k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ લોખંડી પુરુષ ની તૈયારી ભાગ - 8 મારી જીંદગી ઘણી રેગ્યુલર થઇ ગઈ હતી. રોજ ગમે તે થાય 18,000 સ્ટેપ્સ નો ટાર્ગેટ 2019 માં રાખ્યો હતો. હું મલ્ટીપલ એક્ટીવીટી કરતો. એક વખત રાજપથ કલબમાં સ્વિમિંગ કરતો હતો Olympics Triathlonની ઈચ્છા 2020 માં પાછી ગાંધીનગર ખાતે કરવાની થઇ. માટે પ્રેક્ટીસ ચાલુ કરી. રાજપથ માં સ્વિમિંગ કરું તો 108 લેન્થ લગભગ 1 કલાક 10 મિનીટ માં કરી કાઢતો. એક દિવસ ત્યાં પ્રેકટીશ કરતા સંદીપભાઈ પટેલ સાથે ઓળખાણ થઇ. મારી સ્પીડ અને પ્રેક્ટીસ જોઈ તેમણે પૂછ્યું કે શું હું HALF IRON MAN ની તૈયારી કરી રહ્યો