આજ ના સમય ની નક્કર વાસ્તવિકતા

  • 2.6k
  • 710

*આજ ના સમય ની નક્કર વાસ્તવિકતા*અને.. ભેંસ વેચી દિધી. એય બુધિયા સાહેબે મોબાઈલમાં લેશન મોકલ્યું છે તે કરી નાંખજે અને કાલે વ્હોટ્સએપ માં ફોટો પાડી લેશન મોકલી દેવાનું છે.સાહેબે મોબાઈલમાં જે લિંક મોકલી છે તેનો વીડિયો યુ ટ્યૂબ માં જોઈ સ્વાધ્યાય ચોપડામાં લખવાનું કહ્યું છે.આટલું કહી મગનીયો સાઇકલ પૂરપાટ દોડાવી ગયો.બુધીયો મોં બગાડી પાદરેથી ઘરે આવ્યો. 'ક્યારનો મોઢું લટકાવી કેમ બેઠો છે?'સવિતાએ બુધિયાને એકખૂણામાં બેઠેલો જોઈ પૂછ્યું.'કંઈ નહીં 'બુધિયાએ રડમસ અવાજે જવાબ વાળ્યો.સવિતા એકદમ બુધિયા પાસે આવીને માથે હાથ મૂકયો અને શરીર નરમગરમ તો નથી ને એમ ચેક કર્યું.મા નો હાથ માથે પડતાજ બુધિયો