માનવતાની મહેંક

(17)
  • 2.7k
  • 1
  • 880

*** માનવતાની મહેંક*** મારા એક સબંધીની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી તેમની ખબર જોવા માટે મારે એક મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પીટલમાં જવાનું થયું હતું. રવીવારની રાત્રિનો સમય હતો. હોસ્પીટલમાં બધું રાબેતા મુજબ ચાલતું હતું તેવામાં સરકારશ્રીની મફત સેવા ૧૦૮ની એમ્બ્યુલન્સમાં એક દર્દીને હોસ્પીટલમાં લાવવામાં આવ્યો જેને હદય રોગનો હુમલો આવેલ હોય તેવું લાગતું હતું. હાજર મેડીકલ સ્ટાફે તેની ટ્રીટમેન્ટ શરુ કરી. કાર્ડિયોગ્રામ લીધો, ૩-ડી ઈકો કાર્ડિયોગ્રાફી થઇ અને એન્જીઓગ્રાફી પણ કરવામાં આવી. હદયની ત્રણ નળીઓમાં સિત્તેર થી નેવું ટકા બ્લોકેજ હતું. દર્દીની ઉમર ચાલીસ-બેતાલીસ વર્ષની આસપાસ હતી. ડોક્ટરોની ટીમે રીપોર્ટ જોઈ એન્જીઓપ્લાસ્ટી કરવી કે ઓપન હાર્ટ સર્જરી કરવી તે બાબતે ચર્ચા