પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસૂરત છે. - 3

  • 3.5k
  • 1.5k

હવે તો તારી આદત પડી ગઈ છે મને .હુ તને મેસેજ ના કરું તો તું સામેથી મેસેજ કરે છે .જે દર્શાવે છે કે તું નિખાલસ છે.તારામાં ઘમંડના નામે કઈ વસ્તુ નથી તે મને ગમ્યું અને મારા પ્રત્યે તને પણ લાગણીઓ છે.એવું લખીને હું ઊંઘી ગયો.જેનું ડી.પી જોઈને મારું હૃદય એક ધબકારો ચૂકી જતું હતું.થોડા દિવસ પહેલાં જ મારી મુલાકાત નવરાત્રિમાં થઈ હતી અને હવે તો જાણે કે એની આદત પડી ગઈ છે.બસ મારી ચાની જેમ તેની પણ આદત થતી જાય છે ..સાલુ જબરુ કહેવાય સોશિયલ સાઈટ પણ કેવી છે. એક વ્યક્તિને બીજી વ્યક્તિ સાથે જોડી દે છે .બંનેને એકબીજા જોડે