સુંદરી - પ્રકરણ ૧૧

(83)
  • 5k
  • 3
  • 3.9k

અગિયાર “ના... ના... ના... એમ કાઈ હું તમારા પપ્પાને મળીને આવી વાતો થોડી કરું? એ પોલીસ કમિશનર છે.” ઉભા ઉભા જ વરુણ બંને હાથ જોરથી હલાવીને ઉભો ઉભો નકારમાં ડોકું હલાવીને બોલ્યો. “કેમ પોલીસ કમિશનર છે તો એ માણસ નથી? એ કોઈના પિતા નથી? અનુભવી નથી?” સોનલબાએ ઠંડકથી જવાબ આપ્યો. “પણ કેવું લાગે? આઈ મીન... તમે તો મારી મુશ્કેલી વધારી દીધી મારી બેન.” વરુણ હજી પણ ઉભો જ હતો અને એના ચહેરા પરની ચિંતા વધી ગઈ હતી. “પહેલા તો તું બેસી જા અને પછી મારી વાત શાંતિથી સાંભળ. મારી વાત પત્યા પછી તારે જે નિર્ણય લેવો હોય તે લેજે, તેને