બર્થડે ગિફ્ટ

(11)
  • 4.8k
  • 1.3k

વરુણ અને રૂચી છેલ્લા બે વર્ષ થી એક મેક ના ગાઢ પ્રેમ માં .વરુણ પરિણીત અને એક બાળકી નો પિતા. રૂચી સાથે બેંક માં જોબ કરે. સમય સંજોગો એ બંને ને એકબીજા ની નજીક લાવી દીધ રૂચી નો રમતિયાળ સ્વભાવ વરુણ ના મન માં ક્યારે વસી ગયો વરુણ ને ખબર જ ના રહી તેવી જ રીતે વરુણ નો સહજ અને સરળ સ્વભાવ માં રૂચી ક્યારે તણાઈ ગઈ એની એને પણ ભાન ન રહી. રૂચી ને ગાઢ પ્રેમ કરતો વરુણ પોતાના પરિવાર પ્રત્યે પણ પૂરી નિષ્ઠા ધરાવતો, રૂચી પણ તેને ક્યારેય પોતાની આ જવાબદારી નિભાવવા માં રોકતી નહિ. બંને હમેશા સાંજે