વરસાદી સાંજ - 16

(18)
  • 3.2k
  • 2
  • 1.8k

વરસાદી સાંજ ભાગ-16 આજે ફરી મિતાંશની તબિયત બગડતાં તે ગભરાઈ ગયો હતો. આટલી બધી વખત ઇન્ડિયા થી લંડન અને લંડનથી ઇન્ડિયા અપ-ડાઉન કર્યું છે. ક્યારેય પણ આવું કંઇ થયું નથી અને આ વખતે કેમ આવું થઇ રહ્યું છે. કદાચ, સ્મોકીંગ કરવાનું બંધ કરી દીધું છે એટલે બધું બેક તો નહિ મારતું હોય ને ! અને એટલે તો આવું નહિ થતું હોય ને ! તેમ વિચારવા લાગ્યો. મિતાંશે સાંવરીના, પોતાના જીવનમાં આવ્યા પછી સ્મોકીંગ કરવાની અને ડ્રીંક કરવાની પોતાની હેબિટ બિલકુલ છોડી દીધી હતી. પોતે લંડનમાં એકલો રહેતો કોઈ ટોકવા વાળુ હતું નહિ એટલે કેટલી સિગારેટ પીતો અને કેટલું ડ્રીંક કરતો