જીવન શુ છે?કહેવાય છે ને કે જીવન જીવી જાણો મોજથી ભજન કરો.એટલે કે તન,મન અને ધન સાથે રાખી ને એટલી બધી મસ્તી થી જીવો કે જોયીને બધા બળતરા કરવા લાગે.જીવન એટલે એટલું બધું સુુંદર આપણું સપનું.જેેમાં કાઈ બને ના બને. મતલબ આપણી ઈચ્છાઓ પૂરી થાય પણ ને પુરી ના પણ થાય.જીવન એટલે એટલુ બધુ ભાગદોડ કે આપણ નેે પરીવાર જોડે બેસવા પણ ના મળે. એટલે તો જીવન માટે હું કહીશ કેજીવન મળ્યું મળ્યો પરિવાર.આ જિંદગીને એટલે જ કહી સૌ મળી જાઓ ફરીવાર.જીંદાદીલી ની વાત છે.વાત માં સૌનો આભાસ છે.દિન કહો એ રાત મા ને મારી એ સોગાદ માં.દિન દુુઃખીયાની વાત છે.પૈસાવાળા ને