પુરુષ થી લોખંડી પુરુષ - 7

  • 4.5k
  • 1.6k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ મેડિટેશન વિપશ્યના ભાગ - 7 લગભગ 10-11 વર્ષ સળંગ કાર્ડીઓ કરવાની ટેવ પડી ગઈ. રોજ સવારે જો કસરત ન કરું તો આખો દિવસ કંટાળા જનક જાય અને મજા ન આવે. જો કસરત ન કરું તો પગ દુઃખવા લાગે માટે મારો નિયમ ચાલુ રાખ્યો. રોજ 1 કલાક કાર્ડીઓ અને 15 મિનીટ સ્ટ્રેચિંગ અથવા થોડું જીમમાં લાઈટ વેઇટ લીફ્ટ પણ કરતો. મારો કાર્યક્રમ મસ્ત બની ગયો હતો. સોમ-મંગળ આર્યમાનના જીમમાં ક્રોસ ટ્રેનીંગ, સાઈકલ, વગેરે મુડ આવે તેવી રીતે કરતો બુધવારે સ્વિમિંગ કરવા જતો ગુરુવારે ગોપીનાથજી ના દીવાના દર્શન - દેવદર્શન કરવા જતા. સવારે 6:15 વાગે