મૃત્યુ પછીનું જીવન—3૨ સાહેબ,મને બચાવી લો, રાશીદ બહુ ઝનુની છે, એ મને નહીં જીવવા દે..’’ “શું થયું ? ” ,સામે છેડેથી એ.સી.પી. બોલ્યાં. “એણે આજે મને બોલાવ્યો છે.” “ફિકર નહીં કર, અમે તારી સાથે છીએ.” “પણ રાઘવની જેમ મર્યા પછી તમે સાથે હોવ, તે શું કામનું, સાહેબ? “” “હમમ... એ.સી.પી. કંઈ વિચારતાં હોય એમ લાંબો પોઝ આપીને...સારી વાત છે, તને બોલાવ્યો છે એ ” “અરે સાહેબ, શું બોલો છો, તમે મને બલિનો બકરો બનાવવા માગો છો, કે શું ?” “તને બચાવવાની જવાબદારી મારી, મારું પ્રોમિસ છે તને...ચુપચાપ હું કહું તેમ કરતો જા ” એક ઊંડો શ્વાસ લઈને, ‘હવે બીજો