અનંત નામ જિજ્ઞાસા. - 3

  • 3.5k
  • 1.1k

( અનંત ઓફીસ માં આવે છે. પાયલ માં મોડી પહોંચે છે.બધા પાયલ ને બોલે છે , અનંત અને પાયલ સામે સામે આવે છે ) હવે આગળ સંજય સર : પાયલ બસ યાર ..કોઈ ની પણ સામે કંઈ પણ બોલી દેવાનુ. સામે કોણ છે એ તોહ જો.પાયલ: (મોઢું નીચું કરીને) સોરી સર(સંજય સર બોવ ગુસ્સા માં હોય છે અને તે કઈ જ બોલ્યા વગર પોતાની ઓફિસ માં જતાં રહે છે.)(પાયલ અને બીજા બધાં તેમના તરફ જોવે છે.)કરણ : પાયલ શું છે આ બધું .સાક્ષી : એ તો સારું થયું કે અનંત સર