મિત્રતા - પસંદગીની સ્વતંત્રતા.

(16)
  • 3.5k
  • 1k

લોહીના સંબંધ કરતાં પણ વિશેષ સંબંધ જેની સાથે જોડાતો હોય એ સંબંધ મિત્રતાનો છે.મિત્રો,આની પહેલાં મેં મારા બે આર્ટીકલમાં મિત્રતા કેવી હોવી જોઈએ?મિત્રો કોને કહેવાય?તે વિષય પર મન ભરીને લખ્યું છે. સાત વર્ષ પહેલા મેં લખવાની શરૂઆત પણ આ જ વિષય સાથે કરી હતી અને શરૂઆત જ એવા વિષયથી કરી કે ત્યારથી સતત લખવાની પ્રેરણા મળી રહી છે. આજે તમને મારે વાત કરવી છે મને મળેલા સોના – રૂપાથી પણ વધારે કિંમતી અને મને જીવન જીવવાની પ્રેરણા સતત આપે છે તેવા મારા આદર્શ અને સન્માનીય મિત્રોની.મને મળેલા મિત્રો પાસેથી હંમેશા હું કંઈક ને કઈંક શીખ્યો છું.હંમેશા કોઈ મિત્રમાં એક અલગ