એક અનામી વાત - 10

  • 2.4k
  • 1
  • 756

એક અનામી વાત ભાગ ૧૦ હમસફર બનકે હમ જાને કયું આજભી , હે યે સફર અજનબી...અજનબી. મુંબઈ એરપોર્ટ પર આજે સવારથી થોડી ચહલ પહલ વધુ હતી અને એ કારણે આજે મુસાફરોને લેન્ડીંગ પછી પણ બહાર નીકળવામાં સમય લાગી રહ્યો હતો. ક્યુમાં ત્યારનો ઉભેલો મેક્સ આજે અધીરાઈમાં ગડીમાં પોતાની ઘડિયાળ સામે ગડીમાં આગળ લાંબી થયેલી લાઈન સામે જોતો આજે તે એટલો રઘવાયો હતોકે આજે તે સવારે ચેન્નાઈથી સીધો ફ્લાઈટમાં નહાયા વગર બેઠેલો અને ઉતાવળમાં તે પોતાની સાથે પોતાનો ફોન લાવવાનો પણ ભૂલી ગયેલો. તેને ચિંતા હતીકે ક્યાંક પેલો રવલો એને લીધા વગર પ્રાષાને મળવા ના ઉપડી જાય. કેટલો સમય થયો