AFFECTION - 43

(18)
  • 4k
  • 3
  • 1.3k

આરતી કરતા કરતા એક ભાઈને ઘોડી લઈ જતા જોયો...સાથે સાથે બીજી ઘોડી પણ લઈ જતો હતો...એક સાથે બે ઘોડી હતી જેમાં એક પર તે બેઠેલો હતો અને બીજી ની લગામ પણ હાથમાં રાખીને સાથે ચલાવતો હતો...મારા મનમાં વિચાર આવ્યો કે જો એમાંથી એક ઘોડી હું ચોરીને ભગાવી જાવ તો સવાર પહેલા ભદ્રાપુરા પહોંચી જઈશ... સાંજ હવે રાતમાં બદલાવા લાગી હતી...અને હું એ અંધારાનો ફાયદો ઉપાડીને પેલા ભાઈ પાછળ પાછળ ગયો..એને પોતાની વાડીમાં બંન્ને ઘોડી બાંધી દીધી...અને બીજી તરફ જતો હતો.. બસ હવે ઘોડી પર ચડીને ભાગવાની વાર હતી...પણ મનમાં થોડોક ડર પણ હતો કે ઘોડી એમ અજાણ્યાને ચડવા પણ નહીં