રેવા..ભાગ-૬

(36)
  • 5.4k
  • 1
  • 2.4k

માસી આથી વિશેષ હું સાગર માટે કંઈ વધુ નહીં કહી શકું.અને આમ પણ રેવા ગમે એટલી મુક્ત મને ફરીલે અંતે મળવાનું તો સાગરને જ બસ મારું પણ કંઈક આવું જ છે. અને લગ્ન કરીશ તો સાગર સાથે જ નહિતર નહીં.. હસતાં હસતાં રેવા એ માસીને કહ્યું.." "રેવાની વાત સાંભળી અલ્પાબહેન બોલ્યાં રેવા બહુ બોલકા છોકરા સારા નહીં, વધુ પડતા બોલકા છોકરાઓને બહેનપણી (ગર્લફ્રેન્ડ) ઝાઝી હોય છે." "અરે..! ના માસી દરેક બોલતા છોકરા સરખા નથી હોતા અને મને તો જાનકી દીદીએ સાગર વિસે મને જેટલું જણાવ્યું સાગર બિલકુલ એવો જ લાગ્યો.માસી નાહકની ચિંતા ન કરો