હવે આગળકોલેજનું બીજું વર્ષમાં લવ અને જાનકીની એન્ટ્રી થાય છે,અને બંને વચ્ચે નાના ઝઘડા અને નોક-જોકની પણ એન્ટ્રી થાય છે.લવ દરવખતે બધી મુશ્કેલીઓ દુર કરતો જાય છે,અને જેમ બંને તેમ તેની અને જાનકી વચ્ચેના સંબંધોમાં કાંઈભી મુશ્કેલી ન આવે તે માટે જાનકી સાથે કોઈપણ વાતોમાં વધારે દલીલ નહોતો કરતો.બીજા વર્ષેનું એક મહિનો પુરો થવા આવ્યો હતો.રવિ દરરોજની જેમ રાતના આઠ વાગ્યે તાપીના પુલે જાય છે,ત્યા તેને યાદ આવે છે,સ્નેહા સાથેના રિલેશનના બે વર્ષ પુરા થવાના દોઢ મહિના બાકી હતા.એટલે તેણે આજે લવને નાનું સેલિબ્રેશન