પહેલી મુલાકાત. - જિંદગી ખૂબસુરત છે. - 2

  • 3.1k
  • 1.3k

કોઈને અંતરથી મહેસુસ કરવું એ પણ પ્રેમ છે ન તો કોઈ મતલબ હતો ન તો કોઈ ગરજ છતાં આ દિલ તેની રાહ જોતું હતું.પણ આજે તો આ શું થયું આખો દિવસ વાવાઝોડું આવ્યું અને વરસાદ ના લીધે બધા જ પાર્ટી પ્લોટ માં ગરબા બંધ રહ્યા.તારુ જ્યોતિષ તો સાચું પડ્યું લાગે છે વૈભવ જો આજે તો વરસાદથી પાણી ભરાઈ ગયા છે.બધા જ પાર્ટી પ્લોટમાં ગરબા નો કાર્યક્રમ રદ કરવામાં આવ્યો છે નીરવે કોલ માં કહ્યું.બસ હવે મારી મજાક ના ઉડાવ હું કઈ જાણતો નથી. ચલ હું ફોન મૂકું છું.facebook પર એક નામથી શોધતા આજે ખબર પડી કે અટક પણ જાણવી જરૂરી