Struggle In Our Life

  • 4.6k
  • 1
  • 876

આપણે life મા વધારે struggle કરીએ છીએ.પેલા તો જન્મ લેવા માટે 9 મહિના મમ્મી ના ગર્ભમાં પછી મોટા થાય એટલે ભણવામાં એના થી મોટુ આપણે exam મા ઉર્તીણ આવવું પછી exam મા ઉર્તીણ થઈ ગયા પછી નોકરી માટે ફાફા મારવા.એક રીતે જોઈએ તો આપણી life મા struggle સિવાય કશું છે પણ નહી.આપણે life મા નાની નાની વસ્તુ માટે struggle કરવુ પડે છે.એમા પણ નાની માણસ ને તો એક એક વસ્તુ માટે struggle કરવુ પડે છે.આપણે કોઈ પણ વસ્તુ struggle વગર મળતી નથી.જેમ સોના ને ઘસવાથી સોનુ ચમકે છે એમ જ મહેનત કરવાથી આપણને success મળે છે એમ આપણે પણ ચમકયે