વરસાદની મોસમ

  • 6k
  • 2.4k

વરસાદની મોસમપ્રિય વાંચક મિત્રો, વરસાદની મોસમ કાવ્ય રજુ કરુ છું. જેમાં અલગ અલગ વર્ષા ગીત છે. વાંચક મિત્રો ને જરુર વરસાદની મોસમ નાં કાવ્યો ગમશે. મારી રચના વરસાદની મોસમ વાંચી પોતાનો અમુલ્ય પ્રતિભાવ જરૂર આપજો. ભુલ હોય તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. વરસાદની મોસમ મારો પ્રથમ કાવ્ય સંગ્રહ છે. - ચૌધરી જીગર તો ચાલો વરસાદની મોસમ નાં વર્ષા ગીત પર