લવ બ્લડ - પ્રકરણ-29

(87)
  • 4.4k
  • 5
  • 2.3k

લવ બ્લડપ્રકરણ-29 સુધાંશુ શાલીનીની આજે ઘણાં વર્ષો પછી મધુરજની ફરીથી ખૂબ મીઠી ઉજવાઇ હતી બંન્ને ખૂબ આનંદમાં હતાં પ્રેમનો અને પ્રેમનાં સ્પર્શનો પૂરેપૂરો ગરાસ લૂંટીને બંન્ને તૃપ્ત હતાં અને ત્યાંજ મુખ્ય દરવાજાની સાંકળ ખખડે છે અને શાલીની કપડાં સરખાં કરીને દરવાજો ખોલવા ગઇ. શાલીનીએ દરવાજો ખોલતાંજ સામે રીપ્તા ઉભી હતી. રીપ્તા માં નો દેખાવ અને ઘરનું વાતાવરણ જોઇને આનંદથી ઝૂમી ઉઠી આજે ઘણાં સમય પછી ઘર ઘર લાગી રહ્યું હતું. ************ નુપુરની જુદો થઇને દેબાન્શુ ઘરે આવ્યો એણે જોયું માં ફોન પર વાત કરી રહી છે માં નાં ચહેરાં પર ચિંતાની રેખાઓ ખેંચાયેલી હતી એ થોડી વ્યથિત હતી અને કોની સાથે