સ્વાર્થ - નિ: સ્વાર્થ

  • 3.6k
  • 1.2k

આ સૃષ્ટિ માં સર્જન વિસર્જન થયા જ કરશે, એ પ્રાકૃતિક છે. ઈશ્વરે ઇચ્છા કરી એ ઇક્ષણ વૃત્તિ નું પરિણામ છે. આમ એમની ઈક્ષણ વૃત્તિ એ લીલા કરવાનો સહજ સ્વભાવ છે. પરંતુ એ દ્વારા ઉત્પન્ન થતા જીવો ના અહંકાર વશ તેમને સત્ય ભાસે છે,અને પરિણામે આ વિશ્વ માં મારું તારૂં એવી રાગદ્વેષ કરીને હરિફાઈ શરુ થઇ જાય છે.પરમાત્મા એ તો નિરંજન નિરાકાર છે. એમણે પોતાની દિવ્યતા પોતાની શક્તિ દ્વારા આ માયિક ને ત્રિગુણાત્મક માયા દ્વારા પોતે સ્થૂળ અને સૂક્ષ્મ શરીર અને બીજું બધુંકેવી રીતે સર્જન કર્યું,એ માનવી ના મન અને બુદ્ધિ ની પરોક્ષશક્તિ કે તર્ક શક્તિ ની બહાર ની વાત છે.એણે