માતૃભૂમિ બોલાવે છે

  • 2.8k
  • 588

જવેરચંદ મેઘાણી એ કહેલું એમ કે એક વાર તમને તમારું વતન પોકારસેજ્યારે કોરોના (વાઇરસ) એ સમગ્ર દુનિયામાં પોતાનો પગ પેસારો કરી રહ્યો હતો એને આખી દુનિયા ત્રાહિમામ – ત્રાહિમામ પોકારી રહી હતી ત્યારે ભારત સુરક્ષિત હતું પણ લોકો ભારત માં પાછા ફરવા લાગ્યા લોકોનું એરપોર્ટ પર સ્ક્રિનિંગ કરીને પછી ભારત માં પ્રવેશવા દેવામાં આવ્યા અને જો કોઈ ને તાવ કે સરદિના લક્ષણો દેખાય તો તરતજ આરોગ્ય અધિકારીને જાણ કરવાનું કહેવામા આવ્યું અને ભારત માં પ્રવેશ કરવા દેવામાં આવ્યો જે લોકો પોતાના વતન પોતાના માબાપ ને ભૂલીજ ગયા હતા એ લોકોને પણ પોતાના માબાપ સાંભડવા લાગ્યા બધા પોતાના ગામડે આવી ગયા