ઇમોશનલ હેકિંગ

(13)
  • 3.5k
  • 914

અમદાવાદS.G હાઈવે નું એક coffee શોપઅનુજ અને ક્રીના બેઠા છે મારી સામે જોઈ ને..હું એક પ્રશ્નાર્થના રૂપમાં અને એ લોકો એક શૂન્યતા સાથે નિશબ્દા બનીને.ચાલો એ મુલાકાત નું કારણ પણ કહી દઉ.થોડા ભૂતકાળ તરફ..આપણી વાત તો અહીંયા માન્યાની છે...માન્યા એક સોફ્ટ્વેર એન્જિનિયર. private company માં જોબ કરતી અને સાથે anti hacking નો couse કરી ને parttime જોબ પણ કરતી એક યુવતી છે.એક સાંજે એ મને મળીતી... આમ જ અચાનક એક ફોર્મલ મિટિંગ ....ઑફિસના બિલ્ડિંગના રિસેપ્શન એરિયામાં..ખુબજ હસમુખું વ્યક્તિત્વ, 30 ની અંદરની ઉંમર અને કેટલાય તડકા વેઠેલી એની આંખો..હું ઓળખી ગઈ તરત જ અને પૂછી જ લીધું.માન્યા શું પ્રોબ્લેમ છે ??અને ઋણાનુબંધ