જીંદગી ક્યારે રોકાતી નથી - 2

  • 2.9k
  • 1.3k

આ લેખ ને લગતી વળગતો કોઈ પણ માહિતી જાણવા નીચે આપેલા ની કે email પર સંપર્ક કરવો Email:cksolanki8888@gmail.com Watshapp :7226838212 [ભાગ-1 વૃષભ ને એક કંપની માં જોબ કરે છે. ત્યારે તેના collage ગ્રુપ માં મેસેજ આવે છે. કોઈ ને વૈશાલી ની ખબર નથી. ત્યારે વૃષભ બીજા દિવસે ફલાઈટ દ્વારા મુસાફરો કરવા નીકળે છે..] નોકરી ના સિલસિલા માં ઘણી હવાઈ સફર કરી છે. પણ આ સફર માં ઋષભ નું ઉદ્દેશ્ય એકદમ સાફ છે. કે વૈશાલી ને મળવું પણ હજી એ ખબર નથી કે વૈશાલી આ re યુનીયન માં આવી રહી છે કે ની!!! પણ ઋષભ નું દિલ તો એવું કરે છે કે એક