રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 12

(70)
  • 5k
  • 1
  • 1.8k

ટાપુ ઉપર થઈ બરફવર્ષા.. જ્યોર્જ , ક્રેટી , પીટર અને એન્જેલા ફસાયા અંધારી ગુફામાં.. ___________________________________________ ટાપુ ઉપર ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હતું. જુલાઈ માસ સમાપ્ત થઈ ગયો હતો. કેપ્ટ્ન અને અન્ય સાથીદારો નવા ટાપુવાસીઓના કબજામાં હતા. નવા ટાપુવાસીઓ કેપ્ટ્ન અને બીજા લોકોને બંદી બનાવીને લઈ ગયા એ વાતને આજે બે દિવસ થઈ ગયા હતા. એન્જેલાના પગના તળિયે જે પથ્થર વાગ્યો હતો એનો ઘા હવે ધીમે-ધીમે રૂઝાઈ રહ્યો હતો. બે દિવસથી જ્યોર્જ , પીટર , ક્રેટી અને એન્જેલાએ કેપ્ટ્ન અને અન્ય લોકોને પેલા અજીબ ટાપુવાસીઓના કેદમાંથી કેવીરીતે છોડાવવા એની યુક્તિ વિચારવામાં જ કાઢી નાખ્યા. પણ કોઈ સારી યુક્તિ મળી નહીં.