મારી દુનિયા મારા પપ્પા - પપ્પા

  • 10.9k
  • 2.2k

*પપ્પા* એક એવો શબ્દ જેમાં મારી આખી દુનિયા સમાયેલી છેં........પણ અફસોસ મારી દુનિયા અત્યારે આ દુનિયામાં નથી !!...? માતાના ગુણગાન તો બધા ગાય પરંતું એક દીકરી માટે એના પિતા એનો પ્રથમ પ્રેમ અને એનો સંસાર એના પિતા જ હોઈ છેં.શુ કહું પિતા વિશે....એ શબ્દ ની સામર્થ્ય સમજાવી શકે એવો કોઈ લેખક કે કવિ નથી...... અને પિતા વિશે જેટલું લખીએ એટલું ઓછું છેં... આ દુનિયાની ની સૌથી નિર્મળ મન વાળી વ્યક્તિ... મારો ભગવાન... મારુ બધું જ.... બાળપણ થી અત્યાર સુધી મારા બધા કોડ પુરા કર્યા....અમારી હાલત