વચન ભંગ

(14)
  • 3k
  • 962

** વચન ભંગ ** સુનિલ અને મુકેશ પહેલાં ધોરણથી બી.એ. સુધી સાથે ભણ્યા. સુનિલ નાનપણથી જ પ્રમાણિકતાનો ખુબ જ આગ્રહી જયારે મુકેશ રસ્તો કાઢવા પ્રેકટીકલ થવામાં માને. બંને ભણવામાં હોંશિયાર. સુનીલને આઈ.એ.એસ. ઓફિસર થવું હતું જયારે મુકેશને ધંધો કરવો હતો. બંનેએ એક બીજાને વચન આપ્યું હતું કે બંને જે કોઈ પણ વ્યવસાય કરે તેમાં સંપૂર્ણ પ્રમાણિક રહેશે. બીજું વચન એ આપ્યું હતું કે બંને ગમે ત્યાં રહે પણ એક બીજાના સતત સંપર્કમાં રહેશે અને ઓછામાં ઓછા દર પાંચ વર્ષે સદેહે અચૂક એક બીજાને મળશે. અભ્યાસ પૂર્ણ કરી સુનિલ કોમ્પીટીટીવ એકઝામની તૈયારી કરવા લાગ્યો જયારે મુકેશે ધંધા