પુરુષ થી લોખંડી પુરુષ - 5

  • 4.6k
  • 1.8k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ સાયકલની તૈયારી ભાગ - 5 જીવનમાં વેરાયટી ઘણી જરૂરી છે. તો મારી કાર્ડીઓ ની સફરમાં કાયમ સ્વિમિંગ દોડવા ઉપરાંત સાયકલ પણ મહત્વનો ભાગ ભજવે છે. જ્યારથી અમદાવાદ માં મેરાથોન શરુ થઇ તે પછી 2-3 વર્ષમાં સાઇકલ્થોન પણ શરુ થવા માંડી. તે માટે મને થયું કે આમાં પણ મજા આવે તેવું છે. માટે સાઇકલ્થોનની તૈયારી શરુ કરવા માંડી. સાઇકલ્થોનમાં અંદાજીત 50 કિલોમીટર - 100 કિલોમીટરની રેસ થતી હતી. પહેલા તો ખબર જ ન પડે કે તેટલો સ્ટેમિના છે કે નહિ માટે તૈયારી કરવા માંડી મેરાથોન દોડ્યો હતો તો 2 કલાક કાર્ડીઓ ની પ્રેકટીશ થઇ