દિલ કા રિશ્તા A LOVE STORY - 34

(42)
  • 5.6k
  • 1
  • 2.1k

ભાગ - 34 ( આગળ જોયું કે રોહન ને તેજલ નો ફોન આવે છે તેજલ નો અવાજ સાંભળી એ હેમખેમ છે સાંભળી રોહન ના જીવ માં જીવ આવે છે તેજલ ને કઈ પરિસ્થિતિ માં ત્યાં થી જવું પડ્યું એ રોહન ને જણાવે છે રોહન એને આશ્વાસન આપે છે બન્ને એ સવાર નું જમયુ ન હોવાથી બન્ને એકબીજા ને જમવા નો આગ્રહ કરે છે અને જમી ને વાત કરવાનું નક્કી કરે છે હવે જોઈએ આગળ ) રોહન ના દિલ પર નો બોજ હળવો થાય છે તેજલ સાથે વાત કર્યા પછી