The BUTTERFLY effect - 1

  • 3.5k
  • 898

The butterfly effect"It has been said that something as small as the flutter of a butterfly’s wings can ultimately cause a typhoon halfway around the world.” -CHAOS THEORY પ્રોફેસર બોર્ડ પર કોઈ અઘરૂ સમીકરણ ઉકેલવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. તેમ કરવામાં તેઓ થોડી થોડી વારે બોર્ડ માં એક જગ્યા એ થી અલગથી ગણતરી કરતાં, તેનો જવાબ બોર્ડ ના બીજા ખૂણે રહેલા સમીકરણ માં મુકતા ,અને પછી પોતાના ચોક વડે ખરડાયેલા હાથથી જ ભૂંસી નાખતા. કુશળ વિદ્યાર્થી ઓ ને તેમાં ખૂબ રસ પડતો. તેઓ ને કોઈ અઘોરી આનંદ આવતો. મને વિજ્ઞાન પસંદ છે, પણ આટલુ અઘરું ગણિત નહિ . હું