પડછાયો

  • 4.1k
  • 916

માનવ રહસ્યમય છે. મન , હ્રદય અને આત્મા સાથે વાર્તાલાપ કરતો રહે છે.N.R.I. એક છોકરી ગુજરાતમાં અભ્યાસ માટે આવે છે. તે અહીંયા હોસ્ટેલમાં રેહત્તી હોય છે. અમેરિકા માં મોટી થયેલી છોકરી મુક્ત વિચારો ધરાવતી હોય છે. તેનું નામ મીની હોય છે. મીની આ જ વર્ષે ભારત માં આવી હતી અને છ જ મહિના પછી કોરોના ની મહામારી આવી. બધી જ કોલેજ અને સ્કૂલો બંધ થઈ ગઈ. મીની ને હોસ્ટેલ માંથી એક ભાડા ના ઘર માં શિફ્ટ થઈ ગઈ.મીની માટે આ એક કષ્ટ દાયક દિવસો હતા, કેમ કે મીની ના જીવનમાં ક્યારે પણ આવા દિવસો નહોતા જોયા. તે કલ્પના અને