હાશકારો

(12)
  • 3.1k
  • 1
  • 802

' હાશ ' ' वो सुबह कभी तो आएगी.. वो सुबह?? ' .... હા , એક એવી સવાર જે દરેકના જીવનમાં ખુશીઓની મ્હેર લઈને આવે છે . ખુશી એટલે જીવનની કોઈ નિજી થી નિજી જરૂરિયાત પૂરી થશે જ એવી શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસ સાથે જીવાતી જિંદગી . નિખાલસ અને ઈમાનદારી સાથે જીવનારા માણસોના જીવનમાં મુશ્કેલીઓ અપાર હોય છે . છતાં દરેક પરિસ્થિતિમાં ધૈર્ય રાખીને જીવનાર મનુષ્યને મુશ્કેલીના સમયે કોઈ હરીનો લાલ મળી જ જાય છે . અને ત્યારે હૈયાને ટાઢક થઈ મુખમાંથી ' હાશ ' શબ્દ નીકળી પડે છે . આવો આવાજ એક સુખી અને હંમેશા ખુશ રહેનાર પરિવારની નાનકડી