ઇન્સાનિયત (માણસાઈ)

  • 4.4k
  • 1.2k

ઇન્સાનિયત (માણસાઈ) મનુષ્ય ને ઉર્દુ માં ઈન્સાન કહેવામા આવે છે.ને માણસાઈ ને ઇન્સાનિયત. પશુ ને હેવાન કહેવાય ને હેવાન પર થી હેવાનીયત શબ્દ ની ઉત્પત્તિ થઈ. થોડા સમય પહેલા મેરા ભારત મહાન ના કેરળ રાજ્ય માં એક ઘટના ઘટી. એક ગર્ભવતી હાથણી ના મોં માં કોઈ દુષ્ટ વ્યક્તિએ નારિયેળ સાથે વિસ્ફોટક પદાર્થ મૂકી દીધા. ને આ વિસ્ફોટકો ને લીધે હાથણી ઇજાગ્રસ્ત થઈ ને બિચારી નું મોત નીપજ્યું.થોડો ઉહાપો ને ડિબેટ થઈ.પછી બધા બધું ભૂલી ગયા.પણ હાથી મેરે સાથી નું પેલું મશહુર ગીત જબ જાનવર કોઈ, ઈન્સાનકો મારે,કહેતે હૈ દુન્યા મેં