પુરુષ થી લોખંડી પુરુષ - 4

  • 4.3k
  • 1.7k

પુરુષ થી લોખંડી પુરુષ નિલેશ એન. શાહ દોડવાની તૈયારી ભાગ - 4 લગભગ ૩-4 વર્ષ સુધી બરોબર સ્વિમિંગ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યા પછી સ્વિમિંગ કરીને મન ભરાઈ ગયું થાકી ગયો હતો, મન તો ઘણું ચંચળ હોય છે. એકજ વસ્તુ કરવાથી કંટાળો આવવા લાગે. દરેક વ્યક્તિને વિવિધતા જોઈએ. વિદ્યાપીઠમાં સ્વિમિંગ બંધ કર્યા પછી મેં અને નીતાએ કર્ણાવતી કલબ માં કસરત કરવા જવાનું નક્કી કર્યું. અમારા નિયમ મુજબ રોજ 1 કલાક કસરત કર્યા વગર ઓફીસ જવાનું નહિ અને માટે અમે બંને એ આખા વર્ષની જીમ ની ફી ભરી દીધી. સવારે 8:00 વાગે નીકળી ત્યાં 1 કલાક કસરત કરતા. જીમમાં જુદા જુદા કાર્ડીઓ મશીનથી