દિલ બેચારા

(50)
  • 4.4k
  • 1.3k

દિલ બેચારા -રાકેશ ઠક્કરસુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ "દિલ બેચારા" એ ઓટીટી પ્લેટફોર્મના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હોવાના અહેવાલ અંગે એટલું જ કહી શકાય કે 'યે તો હોના હી થા." "હીરો બનને કે લિએ પોપ્યુલર નહીં બનના પડતા, વો રિયલ લાઇફ મેં ભી હીરો હોતે હૈ" જેવા સંવાદ કહેતી "દિલ બેચારા" ના હીરો સુશાંતસિંહની આત્મહત્યા બધાને ચોંકાવી ગઇ હતી. અને નેપોટિઝમના મુદ્દા પર જોરદાર ચર્ચા શરૂ થઇ ગઇ હતી. ત્યારે સુશાંતસિંહની છેલ્લી ફિલ્મ જોવા દર્શકો ઉત્સુક હતા. ફિલ્મને થિયેટરોમાં રજૂ કરવાની ચાહકોની માંગણી કોરોના મહામારીને કારણે શક્ય ના બની પણ હોટસ્ટારવાળાએ દરેક માટે ઓટીટી પર જોઇ શકાય એવી વ્યવસ્થા રાખીને તેમના