જીના ઇસિકા નામ હે..

  • 3.1k
  • 1
  • 726

પુરપાટ ઝડપે કાર ચાલી રહી હતી..ધરમપુર થી પૂર્વ પટ્ટી ના ગામોમાં તરફ ધીમે ધીમે જેમ જેમ કાર આગળ વધતી હતી એમ એમ રસ્તા ના વળાંકો સર્પાકાર ક્યાંક ઉપર તો ક્યાંક નીચે ઢાળ માં ઉતરતા હતા દૂર થી એક નદી નો બ્રિજ દેખાયો લાગ્યું અહીં ક્યાંક અલ્હદક નજારો હશે પણ...આશા સાવ ઠગારી સાબિત થઈ ..રોડ ને ચીરી ને બ્રિજ નીચે થી વહેતી નદીમાં માં પાણી નું એક ટીપું નોહતું માત્ર ને માત્ર કાળા પથ્થરો જાણે હસી હસી ને કહી રહ્યા હોય ..હજુ ઝાડ કાપો કુદરત ને નુકશાન કરો એટલે વરસાદ જરૂર આવશે ..હજુ તો આ પથ્થરો નો વિચાર મસ્તીસ્ક માં પૂર્ણ