સમર્પણ - 12

(61)
  • 4k
  • 6
  • 2.3k

આગળના ભાગમાં આપણે જોયું કે નિખિલે રુચિને પ્રપોઝ કરતાં જ તેને શરમાઈને ઇશારાથી જ હા કહ્યું હતું, બંને થોડીવાર સુધી રૂમમાં એકલા જ રહ્યા, નિખિલના મિત્રો દરવાજે ટકોર કરતાં રૂમમાં દાખલ થયા અને ત્યારબાદ નિખિલ અને રુચિને લઈને મઝાક કરવા લાગ્યા, નિખિલ પણ તેના મિત્રો ઉપર ખોટો ગુસ્સો કરવા લાગ્યો, નિખિલના મમ્મી-પપ્પા પણ રૂમમાં આવ્યા અને તેના મિત્રો જાણી જોઈને નિખિલ અને રુચિને હેરાન કરતા રહ્યા. રુચિ શરમાઈને બસ નીચું જોઈ રહી કઈ બોલી ના શકી. બધા જવા માટે તૈયાર થયા ત્યારે નિખિલના મમ્મીએ જમીને જવાનો આગ્રહ કર્યો, પણ તેના મિત્રો મઝાકમાં જ નિખિલ અને રુચિના લગ્નમાં જમીશું એમ કહી