જીવન નો સંગાથ પ્રેમ - 15

  • 4.1k
  • 1
  • 1.4k

જય શ્રી કૃષ્ણ મિત્રો,તમારો આટલો સરસ પ્રતિભાવ આપવા માટે ધન્યવાદ..આગળ નાં ભાગ માં આપણે જોયું કે સંજના નું ટ્રાન્સફર થઈ જાય છે બીજા વિભાગ માં ને એ ચિંતા માં આવી જાય છે.. ને રાહુલ એને સમજાવે છે કે તું ચિંતા ના કર કાઈ જ નાઈ થાય..હવે આગળ.. બીજા દિવસે સંજના બહુ જ ગભરાયેલી હોય છે…કે એનો દિવસ કેવો જશે..એટલું વિચારતા વિચારતા તો એ ઓફીસ પહોંચી જાય છે અને એના પપ્પા એને જ્યાં એને ટ્રાન્સફર કરવામાં આવી હોય છે.. ત્યાં મૂકવાં માટે જાય છે..ત્યાંના મેડમ ને મળે છે.. અને કહે છે કે આ મારી દીકરી છે…આનું ધ્યાન