મધદરિયે - 5

(16)
  • 2.6k
  • 1.5k

પરિમલ પૂરપાટ ગાડી ચલાવતો પોતાના ઘરે જાય છે... રમાબેન કે જે તેમના ઘરે કામ કરતા હતા તેમણે કહ્યું "પુષ્પાબેનને ચક્કર આવતા તેઓ પડી ગયા એટલે મેં જ તમને બોલાવ્યા છે." પરિમલ તરત પુષ્પા પાસે ગયો..એ અંદર દાખલ થયો કે તરત પુષ્પાએ પોતાનુ કામ ચાલુ કરી દીધું. પરિમલ:"પુષ્પા શું થયું હતું કેમ તને ચક્કર આવ્યા હતા? તારે મને ફોન તો કરવો જોઈએ ને?? " પુષ્પા:"અરે શાંતિ રાખો બધું આજેજ પૂછી લેશો કે શું? આજે મજા જેવું નહોતુ એટલે જરા ચક્કર આવી ગયા હતા. પરિમલ:"અરે પણ તો તારે ઉપવાસ કરવાની જરૂર ક્યાં છે? હવે ઉપવાસ ન કરતી " પુષ્પા:"ઓકે હવે નહીં કરુ