લવ બ્લડ - પ્રકરણ-28

(83)
  • 4.7k
  • 6
  • 2.2k

લવ બ્લડપ્રકરણ-28 દેબાન્શુ અને નુપુર બંન્ને આજે એકમેકને સમર્પિત થઇને સપૂર્ણ તનમન જીવનો પ્રેમ કરી લીધો. પરાકાષ્ઠા આંબી ગયાં. બંન્ને જણાં એ પછી બાઇક પર બેસી મીઠી વાતો કરતાં હતાં અને ત્યાં સામેથી કાચા રસ્તેથી બાઇકો આવી રહી હોય એવો અવાજ આવ્યો અને બંન્ને જણાં સાવધ થઇ ગયાં. દેબુએ બાઇક થોડી ઝાડીમાં લઇ લીધી જેથી કોઇને નજરે ના પડાય. બંન્ને ચુપકીદીથી એ લોકોને પસાર થવાની રહા જોવા લાગ્યાં. ધૂળ ઉડતી ઉડતી નજીક આવી રહી હતી અને 5 થી 6 બાઇક પર 10 જેવાં લફંગા જેવાં જંગલમાં રહેતાં છોકરાઓ પસાર થયાં. ત્યાં એક જણાએ કહ્યું "ચલો આ વ્યૂ પોઇન્ટ પર બેસીએ