થેંક્યું નિરાલી - 2

  • 3.7k
  • 1.1k

મિત્રો આપણે ભાગ- 1 માં જોયું કે અંકિતા અશ્વિની ના ઘરે જઈને અશ્વિની ના માતા- પિતા ને આકાશ વિશે ખોટી કાનભંભેણી કરી અશ્વિનીને પરેશાન કરે છે. ભાગ - 2 શુરું.. અશ્વિની ની મમ્મી પારુલબેન તેના પતિ ને સમજાવે છે કે અંકિતા ખોટું બોલી રહી છે પણ સાગરભાઈ ના મન માં અંકિતા ના શબ્દો ની અસર ખૂબ ઉંડી છે.તેથી સાગરભાઈ માનવા તૈયાર નથી તેઓના મગજ માં અંકિતા ના શબ્દો હજુ ગુંજી રહ્યા છે.અશ્વિની તેના રૂમ માં જઈને ખૂબ રડે છે તે તેની મમ્મીને બધી વાત શેયર કરતી હોય છે પરંતુ તેની મમ્મી તેના પિતા ના ક્રોધ સામે