હું અને મારા અહસાસ - 8

  • 3.9k
  • 2
  • 1.5k

હું અને મારા અહસાસ ભાગ -૮ હુંફાળો સ્વભાવ યાદ આવે છે,માયાળુ વર્તાવ યાદ આવે છે. ******************************************* સ્પર્શ મારો બૂરી નજર થી બચાવશે એને,એટલી તો ખાત્રી છે મારી લાગણી નીમને. ******************************************* હું અને તારી યાદહું અને તારી વાતહું અને તારી નજરહું અને તારો સ્પર્શહું અને તારો શ્વાસોશ્વાસહું અને તારો અહેસાસહું અને તું, તું અને હુંઆપણો એક આત્મા. ******************************************* ભીંજવીને ભીંજાઈએચાલોવરસાદ નેજ રેઈનકોટ પહેરાવી દઈએ. ******************************************* સાથ માં તારા ભીજાવું ગમે છે,યાદ માં તારી ભીજાવું ગમે છે. ******************************************* અન્યાય કરવો પાપ છે,અન્યાય સહેવો પાપ છે. ******************************************* આંખે જુલમ કર્યો છે,યાદે જુલમ કર્યો છે. લાગણીઓ ભરી તે,વાતે જુલમ કર્યો છે. ******************************************* માયાળુ મન