પ્રેમ નું પોલિટિકસ - 3

  • 1.4k
  • 512

(આગળ આપડે જોયું કે નિહારિકા અને મિહિર બંને પાર્ટી મળે છે અને બંને પોતાની જૂની ફ્રેનડશીપ ને યાદ કરે છે , મિહિરે કેનેડા જઈ ને પોતાનો નંબર ચેન્જ કરી લીધો હોય છે ,જેથી એ નંબર નિહારિકા ને આપવા મેસેજ કરે છે . મિહિર નિહારિકા જોડે વાત કરી ને સુવા જતો જ હોય છે કે એને એક મેસેજ આવે છે કે નિહારિકા થી દુર જ રહેજે નહિતર તારે પણ જીવ ગુમાવવો પડશે ,મિહિર આને કોઈ ફ્રેન્ડ ની મજાક સમજી ને સુઈ જાય છે ,હવે આગળ ) થોડા દિવસ પછી નિહારિકા ને ટ્રેનીંગ માં જવાનું હોય છે તેથી એ એની તૈયારી માં