બેધડક ઈશ્ક - 15

  • 2.4k
  • 3
  • 870

બેધડક ઈશ્ક ભાગ 15 પાછળના ભાગમાં તમે જોયું કે જયદીપ પાર્થને મળવા બોલાવે છે ત્યાં પાર્થ પર ડિવાઇસ દ્વારા ઈન્જેક્શન એટેક થાય છે . આ દરમિયાન જયદીપ પાર્થના કેટલાક પર્સનલ ડેટા ચોરી કરી લે છે. પાર્થને હોસ્પિટલમાં ભાન આવે છે. પરંતુ આ ઘટના વિશે પાર્થ શ્રુતિ સિવાય કોઈને પણ જણાવતો નથી.હવે આગળ....... બીજા દિવસે પાર્થ પોતાના માઈન્ડ ને ફ્રેશ કરવા માટે કયાક બહાર જવાનું વિચારે છે. આમ પણ તે છેલ્લા અઠવાડિયાથી કયાય આર્યા સાથે બહાર ગયો ન હતો. તે આર્યા ને આ વિશે પૂછવા ફોન લગાવે છે: હલો આર્યા બોલ શું કરી રહી છે?.આર્યા: હુ મારી બહેનપણી સાથે બહાર આવી