હપી ની લવ સ્ટોરી

  • 2.8k
  • 784

હપી અને હિરલ ની અને આ સાચી સ્ટોરી તમારી સામે લાવી રહી છુ.હપી નામનો છોકરો જેને જીંદગી ની કોઈ પડી નહોતી એને છોકરીઓની જાણે કમી જ નહોતી એની આગળ પાછળ છોકરીઓ એમ ફરે જાણે મધપુડા પાછળ મધમાખી પણ એની લાઈફ મા સાચો love તો આવ્યો જ નહોતો.લાઈફ ની કાંઈ ચિંતા જ નહી late night ફરવું ,સિગરેટ ની habit. કહે ને જેટલી ખરાબ આદત હોય એટલી જ સારી આદત હોય છે friends ની મદદ કરવી,આપણા થી મોટા વડીલો ને મદદ કરવી.ભગવાન ના કામ મા કોઈ દિવસ પાછળ ના હોય.પણ આ બે લગામ ઘોડા ને લગામ બાંધવા હિરલ ની રચના કરી હોય