એક અડધી રાતનો સમય - 9

  • 3.4k
  • 1
  • 1.3k

ઘણું સારું કરવામાં સારું થતું જ હોય છે,અને નશીબ પણ સાથ દેતું જ હોય છે, ચાર્લી પેલા ડોક્ટર મોહિતની રાહ જોતો હોય છે એના નામનું બોર્ડ હાથમાં લઇને અને કલાકની ગણતરીમાં મોહિત ત્યાં આવી ગયો અને ચાર્લી એ એને રીસીવ કર્યો અને મોહિત બોલ્યો કે મારે પેલા હોટલ જવું છે કેમ કે હું ખુબ જ થાક્યો છું અને એતો ત્યાં ઉતાવળે બધું કામ પુરું કર્યું હતું અને ટીકીટ વીસા અને ટ્રાવેલીંગના લીધે ખૂબ જ થકાન અનુભવુ છું તો આપણે પેલા બુક કરેલી હોટલે જશું, ચાર્લી બોલ્યો સર આપણે બોવ જ લાંબું જવાનું છે અને આમેય તમે લાંબા સફરે અને બોવ