પ્રેમ એટલે પરિપૂર્ણતા

(37)
  • 5.1k
  • 1.4k

“પ્રેમ એટલે પરિપૂર્ણતા” આ મારું પહેલું પ્રકાશન છે, Yes મારા જીવન નું .. હું માતૃભારતી નો આભારી છું અને હંમેશ રહીશ.. જાણે પહેલા પ્રેમ ની લાગણી ની પ્રતીતિ થાય છે..ખરેખર હું કોઈ મોટો લેખક નથી,અરે લેખક જ નથી,, હાં બસ શબ્દો ને ગોઠવી લવું છું ઠીક-ઠાક..હાં તમે જે વિચારો છો એ જ કહું છું .. હાહાહા.. પણ સાચું કહું તો એક અલગ આનંદ તો થાય છે કે હું મારા વિચારો ને આપ સૌ સમક્ષ રજૂ કરી રહ્યો છું ..ને અરજ કંરુ છું સ્વીકારી લેજો બસ .. ને જે કહો જાહેર મા કહેજો “વખાણ ગમે મારા મન ને,ને ટકોર પણ વહાલી લાગે છે..હું છું તમારો જે કહેવું હોય તે બેઝીઝક કહેજો.. મને તો તમારી હર વાત પ્યારી લાગે છે..”પ્રેમ શું છે ?? આજે હસીન એહસાસ ની નજરો થી જોઇએ.. ને એમની વિચારધારા ને માણીએ,ખાલી શબ્દો નો રસ નથી,, વાસ્તવિકા નો પણ મેળ છે..પહેલા તો પ્રેમ શું છે ? એ કહેવું એટલુ Easy પણ નથી ને સાચું કહું તો કદાચ આ પ્રશ્ન નો સાચો જવાબ હું પણ ન આપી શકુ, છતા આજે વિચાર આવ્યો,કે હસીન એક વાર પ્રયત્ન તો કરાય ને?મને લાગે છે કે પ્રેમ ને એક શબ્દ કે એક વાક્ય મા વર્ણવી શકવું એ કદાચ અઘરું તો ખરું ,,પણ જો એક વાક્ય મા કહું તો “પ્રેમ એટલે પરિપૂર્ણતા”પણ હાં !! આ બસ મારુ માનવું છે, આ કોઈને પણ ચૂનોતી નથી હાહા.. ?પરંતુ, હું તો કહું કે પ્રેમ ને પ્રસ્તુત કરવા એક પુસ્તક પણ ઓછું પડે,પણ sorry આપણી નિપુણતા નથી કે એક પુસ્તક લખી શકીયે.. ભલે તો હું કહેવા માંગું છું કે મારે મન પ્રેમે એક એવી લાગણી છે કે,જાણતા અજાણતાં કોઇ એવો એહસાસ થઈ જાય છે જેને શબ્દો મા વર્ણવું અઘરું હોય,પણ જો એમેહસૂસ થાય તો આમ અનેકલાગણીઓ નો સમૂહ મન ના આ સુના જગત પર જાણે એક સાથે ત્રાટકે ને એવો સુંદર ભાશ થાય કે શુંકહેવું,, બસ એમા જ વિહરતા રહીયે ,આમ નતનવીન લાગણીઓ એકમેક મા ભળી જીવન મા જાણે નવોઉત્સાહ લાવે ને ખરેખર કેટલોમીઠો એહસાસ હોય. wow ..it’s Really Amazing..સાચું કહું તો જ્યારે પ્રેમ ની વાત કંરુ છું તો દરેક એ ભાવ નો અનુભવ,જે મે અનુભવ્યો છે તે મારા મુખ પર સ્મિત પાથરે છે,પાછા એ જપ્રસંગો તાજા થઈ જાય છે,,પણ આપણે એટલે જ અટકીશું, હાહાહા..કારણકે હું આજે પ્રેમ ના એ પ્રસંગો વ્યક્ત કરવા કરતા,પ્રેમ જીવન મા શું શું આપે છે એ તરફ આપ સૌનો ધ્યાન કેનદ્રીત કરીશ, ખરેખર એ ભાવો, જે પ્રેમ ના અણસાર કહો કે એ પછી એ ગુણો જે પ્રેમ ને પરવાન ચઢાવે એજ ના હોય તો પછી એને પ્રેમ જ ના કેહવાય ..એવા મારા વિચાર છે,ને વાત સાચી પણ છે .. હું દિલ થી માનું છું ને માટે જ હું એના વિષે કહીશ..મારા આ વિચારો પાછળ નું એક કારણ એ પણ છે કે લગભગ લોકો પ્રેમ સંબધ ને એક અલગ રીતે જુઓ છે, ને સમાજમાં એની સવિકૃતી ના ની બરાબર છે,ને કદાચ એનુ કારણ એ પણ હોઈ શકે કે presentation of love or such kind of relationships જયા લગભગ વિશ્વાસ નો દર ઓછો જોવા મળતો હોય છે, પણ હું આજે બસ લાક્ષણિક વાતો ને એના જે ભાવ છે એને અલગ રીતે વિચારી રહ્યો છું ને