હલકું વરણ....

(15)
  • 4.5k
  • 1.2k

હું મીરા કચ્છ ના એક નાના એવા ગામ ની જાડા વરણ ની છોડી, મારા મન માં કાયમ આ નાના ગામ માંથી બહાર શેહેર માં જય ભણીગણી આ આકાશ માં ખુલ્લા મને ઉડવાની અને આ ગામ ને શિક્ષિત કરી જૂની વિચાર ધારા બદલ વાની ઈચ્છા........ મારા ઘર માં બા,બાપુ ને ભાઈ, મારા બાપુ અમારા નાના એવા ગામ ના સરપંચ પણ ગામ માં જાડું વરણ ને હલકા વરણ વચ્ચે તો જાણે ભારત પાકિસ્તાન ની બોર્ડર જેવું , જો ભૂલથી પણ કોઈ ગામ માં આ બે વરણ રેખા પાર કરી જાય તો એને ગામ માંથી કાઢી મૂકે...